પંચ તીર્થી

ગિરનારથી પંચતીર્થી યાત્રા માટે ઘણાં વિકલ્પ છે. નીચે આપેલા અંતર ગિરનારથી ગિરનાર સુધીના છે.

 • નાની પંચ તીર્થી – ગિરનારથી
  1. ૧. ગિરનાર – વંથલી – છત્રાશા – પાટણવાવ – મોટી મારડ – મજેવડી – જૂનાગઢ – ગિરનાર (લગભગ કુલ ૭૦ કિમી)
  2. ૨. ગિરનાર – વડાલ – મજેવડી – મોટી મારડ – પાટણવાવ – છત્રાશા – વંથલી – ગિરનાર (લગભગ કુલ ૮૦ કિમી)
 • મધ્યમ પંચ તીર્થી – ગિરનારથી
  1. ૧. ગિરનાર – વંથલી – બળેજ તીર્થ – માંગરોળ – વેરાવળ – પ્રભાસ પાટણ – કેશોદ – ગિરનાર (લગભગ કુલ ૨૧૦ કિમી)
  2. ૨. ગિરનાર – મજેવડી – પાટણવાવ – છત્રાશા – બળેજ તીર્થ – વંથલી – જૂનાગઢ – ગિરનાર (લગભગ કુલ ૧૪૦ કિમી)
 • મોટી પંચ તીર્થી – ગિરનારથી
  1. ૧. ગિરનાર – વંથલી – માંગરોળ – ચોરવાડ – વેરાવળ – પ્રભાસ પાટણ – ઉના – અજાહરા – દેલવાડા – દીવ – પ્રભાસ પાટણ – વેરાવળ – વંથલી – જૂનાગઢ (લગભગ કુલ ૩૯૫ કિમી)
પંચ તીર્થી માટેનાં સંપર્ક
તીર્થ વિગત સંપર્ક સૂત્ર
શ્રી વંથલી તીર્થ
 • શીતલનાથ ભગવાન અને પદ્મપ્રભુ સ્વામીનું જુનું દેરાસર.
 • જમીન ખોદતા ભગવાન મળ્યા.
 • ઉપાશ્રય અને ભોજનશાળા.
શ્રી વંથલી તપાગચ્છ જૈન સંઘ આઝાદ ચોક,
વંથલી – 362610
ફોન: 02878-222264
શ્રી અજાહરા તીર્થ
 • અજાહરા પાર્શ્વનાથ ભગવાન લગભગ ૧૧ લાખ વર્ષ પ્રાચીન છે. જે ૧૦૮ પાર્શ્વનાથ માં ગણાય છે.
 • ઉપાશ્રય,ધર્મશાળા અને ભોજન શાળા.
શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ જૈન પેઢી,
અજાહરા – 362510
ફોન: 02875 – 269355 (મહેશ ભાઈ)
શ્રી ઉના તીર્થ
 • એક મકાનમાં ૫ દેરાસર.
 • “શાહીબાગ” ઉના થી ઘણું નજીક છે જે પૂ. હીરસૂરિ મ.સા.ની અંતિમ સંસ્કાર ભૂમિ છે.
 • કેરી સીઝન વગર પણ ઉગે છે.
શ્રી અજાહરા પાર્શ્વનાથ તીર્થ જૈન પેઢી,
વસા ચોક, ઉના – 362560
ફોન: 02875-222421,
98255 97927 (રવીન્દ્ર ભાઈ)
શ્રી પ્રભાસ પાટણ તીર્થ
 • લગભગ ૯૫ કિમી.
 • ઐતિહાસિક સ્થળ.
 • ભરતમાં એક માત્ર દેરાસર કર જ્યાં એક સાથે ૯ ગભારા છે.
 • કુલ ૨ દેરાસર , એક દેરાસર નેમિનાથ ભગવાન નું છે.
 • ઉપાશ્રય,ધર્મશાળા અને ભોજન શાળા.
શ્રી પ્રભાસપાટણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ,
જૈન દેરાસર લેન, પ્રભાસ પાટણ – 362268
ફોન: 02876 – 231638
શ્રી વેરાવળ તીર્થ
 • કુલ ૪ દેરાસર.
 • ઉપાશ્રય.
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સંઘ મયાલાકોટ,
વેરાવળ
ફોન: 02876 – 221381,
98242 68050 (ધનપાલ ભાઈ)
શ્રી દીવ તીર્થ
 • લગભગ ૨૦૦ કિમી.
 • નવલખ્ખા પાર્શ્વનાથ દેરાસર અને નેમિનાથ દેરાસર.
 • નાનો ઉપાશ્રય.
જૈન દેરાસર,
દીવ – 362520
ફોન: 99985 94727 (વિજય ભાઈ)
મજેવડી
 • ૧૫ કિમી ગિરનાર થી.
 • લગભગ ૯૬ વર્ષ પ્રાચીન શાંતિનાથ ભગવાનનું દેરાસર.
 • ઉપાશ્રય.
ફોન: 97247 37556 (વિજય ભાઈ)
વડાલ
 • ૧૭ કિમી ગરનાર થી.
 • લગભગ ૯૬ વર્ષ પ્રાચીન અજીતનાથ ભગવાન નું દેરાસર.
 • ઉપાશ્રય.
ફોન: 97142 75613 (હરિભાઈ)
મોટી મુરાડ
 • ૨૩ કિમી વાયા મજેવડી.
 • મુનિસુવ્રત સ્વામી નું દેરાસર.
 • ઉપાશ્રય.
ઉપલબ્ધ નથી
સિદ્ધચક્ર દેરાસર
 • ૩૫ કિમી વાયા મજેવડી અને પાટણ વાવ થી ૧ કિમી.
 • નવું દેરાસર.
 • ઉપાશ્રય,ધર્મશાળા અને ભોજન શાળા.
ફોન: 02824 – 287200,
94088 05831 (પ્રતિક ભાઈ)
પાટણવાવ સીમંધર દેરાસર
 • ગિરનાર થી ૩૬ કિમી અને સિદ્ધચક્ર દેરાસાર થી ૧ કિમી.
 • કુલ ૨ દેરાસર.
 • સિમંધરસ્વામીનું નવું દેરાસર.
 • ચિંતામણીપાર્શ્વનાથનું પ્રાચીન (જુનું) દેરાસર ટેકરી ઉપર દેરાસર બની રહ્યું છે.
 • ઉપાશ્રય.
ઉપલબ્ધ નથી
છત્રાશા
 • ૪૮ કિમી વાયા પાટણ વાવ.
 • ૧૧૮ વર્ષ પ્રાચીન શાંતિનાથ ભગવાનનું દેરાસર.
 • ઉપાશ્રય.
ફોન: 02872 – 256340,
97748 26672 (જયસુખ ભાઈ)
પોરબંદર
 • લગભગ ૧૦૫ કિમી.
 • ૮૦૦ વર્ષ પ્રાચીન શાંતિનાથ ભગવાનનું દેરાસર.
 • વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર.
 • કુલ ૩ દેરાસર.
પોરખ ચકલા,
સોની બઝાર
ફોન: 0286 – 224 9965,
94285 74905 (મુકેશ ભાઈ)
બળેજ તીર્થ
 • લગભગ ૬૫ કિમી.
 • પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર જે ૧૦૮ પાર્શ્વનાથ દેરાસર માંથી એક દેરાસર.
 • ઉપાશ્રય, ધર્મશાળા અને ભોજનશાળા.
ફોન: 0286 – 2916017,
99795 88287 (જયેશ ભાઈ)
આરાધના ધામ તીર્થ
 • લગભગ ૨૦૦ કિમી.
 • ભગવાન મહાવીર સ્વામી નું દેરાસર.
 • આર્ટ ગેલેરી.
 • મીની શત્રુંજય.
 • ઉપાશ્રય,ધર્મશાળા અને ભોજન શાળા.
વડાલિયા (સિંહણ),
જામ ખંભાળિયા, જિ: જામનગર
ફોન: 02833 – 254063,
02833 – 254156/57/58
માંગરોળ
 • લગભગ ૬૦ કિમી.
 • ગુલાબી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર (જુનું).
 • કુલ ૨ દેરાસર.
 • ઉપાશ્રય.
ફોન: 02878 – 222795
ચોરવાડ
 • લગભગ ૭૫ કિમી.
 • ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન નું દેરાસર.
 • ઉપાશ્રય.
ચોરવાડ, જિ: જુનાગઢ
ફોન: 02734 – 267320
દેલવાડા
 • લગભગ ૧૯૦ કિમી અને અજાહરા ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના દેરાસર થી ૩ કિમી.
ફોન: 97261 11235
ઉપલેટા
 • લગભગ ૪૦ કિમી.
 • વાસુપૂજ્ય ભગવાનનું દેરાસર.
ઉપલબ્ધ નથી
જામ કંડોરણા
 • લગભગ 0 કિમી.
ફોન: 94269 07396 (ઇન્દુભાઇ)
ધોરાજી
 • લગભગ ૩૨ કિમી.
 • કુલ ૨ દેરાસર, એક શાંતિનાથ ભગવાનનું દેરાસર.
 • ઉપાશ્રય.
ફોન: 98252 22040 (ભાવેશ ભાઈ),
93276 81682 (વિરેશ ભાઈ)
જેતપુર
 • લગભગ ૪૨ કિમી.
 • ઉપાશ્રય.
ઉપલબ્ધ નથી
ગોંડલ
 • લગભગ ૭૮ કિમી.
 • ઉપાશ્રય.
મામડ ઈશા રોડ,
ગાંડાલા રોડ ની નજીક, ગોંડલ
ફોન: 02825 - 223878
નાગેશ્વર તીર્થ, રાજકોટ
 • રાજકોટ થી ૮ કિમી – કાલાવડ રોડ તરફ કિંમતી પથ્થરનાં પ્રતિમાજી થી બનેલું નવું દેરાસર.
 • ઉપાશ્રય, ધર્મશાળા અને ભોજન શાળા.
ઉપલબ્ધ નથી
બગસરા
 • લગભગ ૫૫ કિમી.
ઉપલબ્ધ નથી
અમરેલી
 • લગભગ ૧૦૦ કિમી.
 • કુલ ૨ દેરાસર.
 • નેમિનાથ ભગવાનનું એક દેરાસર.
 • ઉપાશ્રય અને ભોજનશાળા.
ઉપલબ્ધ નથી