ટ્રેન ટાઈમ ટેબલ

ગિરનારથી નજીકનું રેલ્વે સ્ટેશન જૂનાગઢ છે. ટ્રેનની ઓન લાઈન ટિકિટ માટે જુઓ - https://www.irctc.co.in/.

જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી ગિરનાર તળેટી

રેલ્વે સ્ટેશનથી રીક્ષામાં તળેટી પહોંચી શકાય છે, ત્યાંના લોકો તળેટીને ‘ભવનાથ તળેટી’ તરીકે ઓળખે છે. રીક્ષાનું ભાડું લગભગ ૫૦ રૂ. થાય છે. પણ અ ભાડું કેટલા લોકો અને કેટલા વાગ્યા છે એ પ્રમાણે બદલાઈ શકે છે.

બીજો સસ્તો રસ્તો શેરે રીક્ષાનો છે, તેને ‘છકડા’ તરીકે ઓળખાય છે. તેમાં ભાડું લગભગ ૨૦ રૂ. જેટલું થાય છે. પણ વહેલી સવારમાં વધુ મુસાફરો ન હોય તો કદાચ વધારે ભાડું લઇ શકે છે.

* આ સામાન્ય ભાડું છે, પણ પ્રસંગે અલગ હોઈ શકે છે.

 • મુંબઈથી
  મુંબઈ થી જૂનાગઢ ટ્રેન સમય - પત્રક
  ટ્રેનનું નામ મુંબઈ થી ઉપડવાનો સમય જૂનાગઢ આવવાનો સમય
  SAURASHTRA MAIL 20:25 13:32
  PUNE VERAVAL EX 22:25 14:40
  જૂનાગઢ થી મુંબઈ ટ્રેન સમય - પત્રક
  ટ્રેનનું નામ જૂનાગઢ થી ઉપડવાનો સમય મુંબઈ આવવાનો સમય
  VRL TVC EXPRESS 04:21 22:00
  VRL BCT PASS EX 14:50 06:05
 • અમદાવાદથી
  જૂનાગઢ થી અમદાવાદ ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ જૂનાગઢ થી ઉપડવાનો સમય અમદાવાદ આવવાનો સમય
  VRL TVC EXPRESS 04:21 11:05
  SMNH JBP EXPRES 11:35 18:25
  SOMNATH EXPRESS 21:16 03:55
  VRL BCT PASS EX 14:50 22:25
  અમદાવાદ થી જૂનાગઢ ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ અમદાવાદ થી ઉપડવાનો સમય જૂનાગઢ આવવાનો સમય
  SAURASHTRA MAIL 05:05 13:32
  JBP SOMNATH EXP 08:15 15:51
  SOMNATH EXPRESS 22:00 04:26
 • રાજકોટથી
  રાજકોટ થી જૂનાગઢ ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ રાજકોટ થી ઉપડવાનો સમય જૂનાગઢ આવવાનો સમય
  SOMNATH EXPRESS 02:32 04:26
  SAURASHTRA MAIL 11:15 13:32
  VERAVAL PASS 11:15 13:34
  PUNE VERAVAL EX 12:32 14:40
  JBP SOMNATH EXP 13:17 15:51
  જૂનાગઢ થી રાજકોટ ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ જૂનાગઢ થી ઉપડવાનો સમય રાજકોટ આવવાનો સમય
  VRL TVC EXPRESS 04:21 06:33
  SMNH JBP EXPRES 11:35 13:58
  SOMNATH EXPRESS 21:16 23:30
  VRL BCT PASS EX 14:50 17:20
 • બેંગલોરથી

  બેંગ્લોરથી જૂનાગઢની સીધી કોઈ ટ્રેન નથી. પણ, બેંગ્લોરથી અમદાવાદ ટ્રેનમાં આવી શકાય અને અમદાવાદથી બીજી ટ્રેનમાં જુનાગઢ પહોંચી શકાય છે. તેના માટે જુઓ – "અમદાવાદથી".

  બેંગલોર થી અમદાવાદ ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ બેંગલોર થી ઉપડવાનો સમય અમદાવાદ આવવાનો સમય
  AHMEDABAD AC EX 10:45 19:20 (બીજા દિવસે)
  VIVEK EXP 12:00 16:10 (બીજા દિવસે)
  JODHPUR EXPRESS 21:55 07:15 (ત્રીજા દિવસે)
  અમદાવાદ થી બેંગલોર ટ્રેન સમય – પત્રક
  ટ્રેનનું નામ અમદાવાદ થી ઉપડવાનો સમય બેંગલોર આવવાનો સમય
  GIMB SBC EXPRES 14:50 03:45 (ત્રીજા દિવસે)
  ADI SBC EXPRESS 18:00 04:45 (ત્રીજા દિવસે)
  JU BANGLORE EXP 14:50 03:45 (ત્રીજા દિવસે)