વિમાન સેવા

નજીકનું વિમાનમથક રાજકોટ છે.

  • મુંબઈથી

    મુંબઈ થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદથી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.

  • બેંગલોરથી

    બેંગ્લોર થી રાજકોટ અથવા અમદાવાદ સુધી વિમાન મુસાફરી કરી ત્યાંથી બસ, ટ્રેન વિગેરે દ્વારા ગિરનાર પહોંચી શકાય છે. તેની માહિતી ‘અમદાવાદ થી’ તથા ‘રાજકોટ થી’ વિભાગમાં આપેલી છે.